How to Improve Chemistry for NEET
Chemistry improve કરવા માટે consistency જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ Chemistry ને ignore કરે છે પરંતુ તે પણ scoring subject છે.
NCERT reading daily કરો. Organic Chemistry માટે reactions repeatedly લખો. Physical Chemistry માટે numericals practice કરો.
Short tricks અને formulas યાદ રાખો. Weekly revision કરો. Doubts clear કરો.
Comments
Post a Comment