Best Biology Study Tips for NEET
Biology NEET માટે સૌથી scoring subject છે. જો તમે Biology મજબૂત બનાવો તો તમારું selection સરળ બની શકે છે.
NCERT book તમારું મુખ્ય source હોવું જોઈએ. દરેક line ધ્યાનથી વાંચો. Diagram practice કરો કારણ કે ઘણા પ્રશ્નો diagram પરથી પૂછાય છે.
Short notes બનાવો જેથી revision સરળ બને. Daily MCQs solve કરો. Previous year papers solve કરવાથી exam pattern સમજાય છે.
Regular revision ખુબ જ જરૂરી છે. Biology માં memory power મહત્વપૂર્ણ છે તેથી repetition જરૂરી છે.
Comments
Post a Comment